Surprise Me!

નાના બાળકોને મોબાઇલ આપતા પહેલા વિચારજો

2022-05-29 2 Dailymotion

સુરતમાં મોબાઈલમાં રમતા રમતા બાળકી પટકાઈ છે. જેમાં ત્રીજા માળેથી બાળકી પટકાઈ હતી. તેમાં મોબાઈલમાં રમતા રમતા ત્રણ વર્ષની બાળકી પટકાતા ઈજાગ્રસ્ત બાળકીને <br /> <br />તાત્કાલીક સારવાર માટે ખસેડાઈ હતી. જેમાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું છે.

Buy Now on CodeCanyon