કોઈ રાજકીય પાર્ટીમાં નહીં જોડાય નરેશ પટેલ
સાંસદ રામ મોકરિયાએ આપ્યું નિવેદન
‘સંદેશ ન્યૂઝ’ સાથે કરી ખાસ વાત
સમગ્ર મામલે ધારાસભ્ય ગોવિંદ પટેલનું મૌન
નરેશભાઈ વેપારી તરીકે કામ કરે છે એ યોગ્યઃ મોકરિયા
નરેશ પટેલ રાજનીતિમાં ન જોડાય તો યોગ્યઃ મોકરિયા
નરેશભાઈ સામાજિક કામો કરે તે જ યોગ્યઃ મોકરિયા