Surprise Me!

જીવના જોખમે મોતની સવારી કરતો વીડિયો વાઈરલ

2022-05-31 686 Dailymotion

તુફાન ગાડી ઉપર લોકો જીવના જોખમે મોતની સવારી કરતો વીડિયો વાઈરલ થયો છે. જેમાં બરવાળા અમદાવાદ હાઈવે પર લોકો જીવના જોખમે ગાડીની ઉપર ખીચોખીચ બેઠેલા <br /> <br />વિડિયોમાં દેખાઇ રહ્યાં છે. ગાડી ઉપર જીવના જોખમે બેઠેલા લોકો અને તુફાન ગાડી હાઈવે પર બેફામ ચાલી રહી છે. ત્યારે વાહન વ્યવહાર વિભાગ અને ટ્રાફિક પોલીસ વિભાગ પર અનેક <br /> <br />સવાલો થઇ રહ્યાં છે.

Buy Now on CodeCanyon