સુરતમાં સરકારી બસની ટિકીટનું કૌભાંડ સામે આવ્યું છે. ડેપો મેનેજરના IDથી રૂ. 25 લાખની ઓનલાઈન ટિકિટ બુક કરાવી છે. તથા ડેપો મેનેજરે ID પાસવર્ડ ચેક કરતાં કૌભાંડ બહાર <br /> <br />આવ્યું છે. તેમાં મેનેજરની ભૂલના કારણે સુરત ડેપોને લાખો રૂપિયાનું નુકસાન થયુ છે. તેમજ કૌભાંડ બાબતે મેનેજર પાસે ડિટેઈલ રિપોર્ટ મંગાવ્યો છે. જેમાં રિપોર્ટ બાદ કાયદેસરની <br /> <br />કાર્યવાહી થશે.