ભાવનગરના નવા બંદર રોડ પાસે અકસ્માત સર્જાયો
2022-06-01 958 Dailymotion
ભાવનગરમાં રોડ અકસ્માતમાં 4ના મોત થયા છે. જેમાં નવા બંદર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તેમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં પોલીસ અને 108નો <br /> <br />કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.