Surprise Me!

ગાંધીનગરમાં નેશનલ એજ્યુકેશન કોન્ફરન્સ યોજાઇ

2022-06-01 296 Dailymotion

ગાંધીનગરમાં નેશનલ એજ્યુકેશન કોન્ફરન્સ યોજાઇ છે. જેમાં 10થી વધુ રાજ્યના શિક્ષણ મંત્રીઓ કોન્ફરન્સમાં હાજર રહ્યાં છે. તેમાં નવું શિક્ષણ મોર્ડલ તૈયાર કરવામાં આવશે. જેમાં <br />તમામ રાજ્યના શિક્ષણ મંત્રીઓને આમંત્રણ અપાયું હતુ.

Buy Now on CodeCanyon