આજે હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપમાં જોડાશે. જેમાં હાર્દિક અને શ્વેતા બ્રહ્મભટ્ટ અલગ અલગ સમયે ભાજપમાં જોડાશે. તેમાં શ્વેતા બ્રહ્મભટ્ટ 11 વાગ્યે, હાર્દિક પટેલ 12 વાગ્યે <br /> <br />ભાજપમાં જોડાશે. તેમજ અગાઉ બંનેનું એક જ સમયે ભાજપમાં જોડવાનું નક્કી થયું હતું.