Surprise Me!

ચોમાસામાં સફારી બંધ થવાથી સાસણનું પ્રવાસન બંધ હોય છે

2022-06-02 66 Dailymotion

સાસણ ગીરમાં આવેલ હોટેલ એસોસિએશન દ્વારા વનમંત્રીને રજુઆત કરવામાં આવી છે, જેમાં સિંહોના વેકેશનનો સમય ઘટાડવા અને જીપ્સીને આધુનિક બનાવવા જેવી બાબતો અંગે વનમંત્રી પાસે માંગણીઓ કરવામાં આવી છે, મહત્વનું છે કે ચોમાસામાં સફારી બંધ થવાથી સાસણનું પ્રવાસન બંધ હોય છે. તમામને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડે છે

Buy Now on CodeCanyon