Surprise Me!

કોંગ્રેસનાં પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટે સી.આર.પાટીલના હસ્તે કર્યા કેસરીયા

2022-06-02 354 Dailymotion

શ્વેતા બ્રહ્મભટ્ટે કેસરીયા કર્યા છે. જેમાં સી.આર.પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો છે. તેમાં શ્વેતા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. તેમજ મણિનગરની બેઠક પર કોંગ્રેસમાંથી <br /> <br />ચૂંટણી લડ્યા હતા. જેમાં કોંગ્રેસમાંથી એક પછી એક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે.

Buy Now on CodeCanyon