હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું આપીને હવે ભાજપનો કેસરીયો કર્યો છે. જેમાં હાર્દિક કમલમ જતા હાર્દિકનો વિરોધ કરતા યુવાનોને પોલીસે કમલમની બહારથી <br /> <br />ઉપાડ્યા છે. જેનો વીડિયો વાઇરલ થઇ રહ્યાં છે.