રાજકોટમાં નશીલા દ્રવ્યોનું વેચાણ કરતા તત્વો ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એસઓજીએ કુખ્યાત મહિલા પેડલર અને તેના સાગરીતની 1 લાખના એમડી ડ્રગ સાથે દબોચી <br /> <br />લઈ વધુ તપાસ હાથ ધરી છે. <br /> <br /> રાજકોટ શહેર એસઓજી પીઆઇ જે.ડી ઝાલા અને ટીમે તાજેતરમાં જ 6.69 લાખના એમડી ડ્રગ સાથે વેપારીને ઝડપી લીધો હતો.