અમરેલી-સાવરકુંડલાના મહુવા રોડ પર દીપડો સીસીટીવીમાં કેદ થયો છે. ગઈકાલે શ્વાનનો શિકાર કરી દીપડો શિકારને ઢસડી લઈ જતો સીસીટીવી કેમરામાં કેદ થયો છે. તેમાં <br /> <br />સાવરકુંડલાના રહેણાંકી વિસ્તાર નજીક દીપડો સીસીટીવીમાં કેદ થયો છે. શિકારને વહેલી સવારે 5 વાગ્યે ઢસડીને લઇ જતો હતો. અગાઉ પણ રાજા કોટનની દીવાલ પર દીપડો બેસેલ હોય <br /> <br />તેવો વીડિયો વાયરલ થયો છે.