Surprise Me!

શિક્ષણમંત્રીએ ગાંધી આશ્રમની લીધી મુલાકાત

2022-06-03 69 Dailymotion

ઉત્તરાખંડના શિક્ષણમંત્રી અમદાવાદની મુલાકાતે છે ત્યારે શિક્ષણમંત્રીએ ગાંધી આશ્રમની લીધી મુલાકાત. ‘શિક્ષણમંત્રી ધાનસિંગ રાવતે આમ આદમી પર કર્યા પ્રહાર'. ‘મનીષ સિસોદિયા નેગેટિવ પબ્લિસિટી કરે છે'. ‘ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાના ભરપેટ કર્યા વખાણ'. ‘શિક્ષણની કેટલીક કામગીરીનો ઉતરાખંડમાં કરાવશે અમલ'.

Buy Now on CodeCanyon