Surprise Me!

રાંદલ માતાજીને પ્રસન્ન કરવા કરો આ ઉપાય

2022-06-05 3 Dailymotion

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં મા બુટભવાનીનું એક અલાયદુ ધામ આવેલુ છે..અરણેજ ખાતે આવેલ મા બુટભવાનીનું આબેહુબ સ્વરુપ અને તેનાથી પણ વિશેષ શ્રદ્ધા અહીં ભક્તો ધરાવતા હોવાથી ખુબજ ઓછા સમયમાં આ મંદિર સમગ્ર રાજ્યમાં ખ્યાતિ પામ્યુ છે...આવો કલ્યાણકારી બુટભવાની માતાના દર્શન કરીને મેળવીએ તેમની કૃપા. <br />આપણા દેશમાં દેવીઓનો મહિમા ખુબ જ ગવાયો છે...અને શાસ્ત્રોમાં પણ દેવીઓ વિશે ઘણુ કહેવામાં આવ્યુ છે...આવા જ એક દેવી કે એનો મહિમા ખુબ જ ગવાય છે..જેમને સંતાન આપનાર દેવી કહેવાય છે... રાંદલ માતાજી જે નિસંતાન બહેનોનો ખોળો ભરે છે...પરંતુ આવશ્યક છે તેમનાં સાચા મનથી ભક્તિ...તો ચાલો મા રાંદલની ઉપાસનાનાં જાણીએ ઉપાય...

Buy Now on CodeCanyon