gseb.org પર ધોરણ 10નુ પરિણામ જાહેર
2022-06-06 373 Dailymotion
ધો.10નું પરિણામ જાહેર કરાયુ છે. જેમાં gseb.org પર ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર કરાયુ છે. તેમાં બોર્ડની વેબસાઇટ પર પરિણામ મુકાયું છે. તેમજ ધોરણ 10માં 9.70 લાખ <br /> <br />વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા.