સુરેન્દ્રનગર શહેરમાં સતત ત્રણ દિવસ બિઝનેસ કોન્કલેવનું આયોજન ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ દ્વારા યોજાયું હતું. જેનું સમાપન જાણીતા કલાકારો દેવાયતભાઇ ખવડ, સાહિત્યકાર <br /> <br />રાજેન્દ્રભાઇ ગઢવી, કિરીટદાન ગઢવી હજારો લોકોને પોતાની કલા પીરસી મોડીરાત સુધી રંગત જમાવી હતી. ખાસ કરીને સુરેન્દ્રનગરના ખ્યાતનામ સાહિત્યકાર રાજેન્દ્રભાઇ ગઢવીએ હું <br /> <br />ઝાલાવાડનું નવાં ટાઇટલ સાથે એક સ્લોગન આપ્યું હતું. જેમાં ડાયરો યોજી લાખો રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો.