ટિપ્પણીને લઈને આતંકવાદી સંગઠન હવે અલકાયદાએ દેશમાં આતંકવાદી હુમલાઓ કરવાની ચીમકી આપી છે. આ સંગઠને પોતાની સત્તાવાર મીડિયા ચેનલથી આ ધમકી આપી છે.