જામનગરની જીજી હોસ્પિટલમાં દર્દીના સંબંધિએ દર્દીના પલંગ પર બેસવાની ના પાડતા જૂનિયર તબીબ સાથે મારામારી કરી છે.