અરવલ્લીના મોડાસામાં રખડતા ઢોરનો આતંક યથાવત રહ્યો છે. જેમાં શહેરના ડીપ વિસ્તારમાં બે આખલા વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે. તેમાં વહેલી સવારે બે આખલા વચ્ચે યુદ્ધ <br /> <br />સર્જાયું હતુ. તેથી આખલાનું યુદ્ધ થતા લોકોમાં ભય ફેલાયો હતો. જેમાં ઈકો કાર અને બસને ચાલકોની સમય સુચકતાથી નુકશાન થતું બચ્યું છે. તેમાં થોડા સમય માટે વાહન ચાલકો રોંગ <br /> <br />સાઈડ પરથી પસાર થવા મજબુર બન્યા હતા. તેમજ તંત્ર દ્વારા રખડતા ઢોરને લઈ ક્યારે નિર્ણય લેવાશે તે એક સવાલ છે.