મોરબીના રફાળેશ્વર નજીક બબાલ થઈ છે. સિરામિક ઉદ્યોગપતિની કાર સાથે બે લોકોએ વાહન ટકરાવતા ત્રણ ઉદ્યોગકારોને સામાન્ય ઈજા પહોંચી છે.