છોટાઉદેપુરમાં બે પુત્રી સાથે માતાએ કુવામાં મોતની છલાંગ લગાવી છે. જો કે આ ઘટનામાં બન્ને માસૂમના મોત થયા છે અને માતાનો આબાદ બચાવ થયો છે.