Surprise Me!

કાશ્મીરનુ ફળ સાબરકાંઠા જિલ્લામાં ઉગ્યું

2022-06-09 258 Dailymotion

સાબરકાંઠા જિલ્લો આગામી સમયમાં સફરજનની નિકાસ કરે એવુ કોઇ કહેશે તો તમને નવાઇ લાગશે. પરંતુ આગામી સમયમાં આ વાત સાચી સાબિત થાય એમ છે. કેમકે હિંમતનગરના <br /> <br />ખેડૂતે હવે સફરજનની સફળ ખેતીની શરુઆત કરી છે.

Buy Now on CodeCanyon