સુરતમાં દિવસેને દિવસે ગુનાખોરીના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ગત મોડી રાત્રે શહેરના જીઆઇડીસીમાં વરાછા કો-ઓપરેટિવ બેંકના એટીએમમાં પૈસા જમા કરાવી રહેલા મની ટ્રાન્સફર કંપનીના એજન્ટને ચપ્પુની અણીએ લૂંટી લેવામાં આવ્યો.