Surprise Me!

હળવદના કેદારીયા પાસે રેતીચોરીના વીડિયો વાયરલ

2022-06-10 528 Dailymotion

હળવદના કેદારીયા પાસે રેતીચોરીના વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં બ્રાહ્મણી નદીમાં બેરોકટોક રેતીચોરીનો વીડિયો વાયરલ થતા તંત્ર સામે અનેક સવાલ ઉભા થયા છે. તેમાં <br /> <br />ટ્રેકટરથી રેતીચોરી કરતા હોવાનુ વીડિયોમાં જોવા મળે છે. જેમાં મોટી સંખ્યામાં ટ્રેકટરોથી રેતીચોરી કરતાં હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

Buy Now on CodeCanyon