સાવરકુંડલાના વીજપડીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી. વીજળીના કડાકા - ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે. વીજપડી, ગોરાડકા સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.