Surprise Me!

ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ, પગથિયા પર ફરી વળ્યા પાણી

2022-06-11 1,754 Dailymotion

ગુજરાતમાં વલસાડથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. વલસાડ સિવાય સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. જૂનાગઢના <br /> <br />વિસાવદરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. <br /> <br />બીજી તરફ ગીરનાર પર્વતના પગથિયા પર પણ વરસાદના પાણી ફરી વળ્યા હતા. જેના કારણે યાત્રિકોને સીડી ચડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Buy Now on CodeCanyon