Surprise Me!

અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘો થયો મહેરબાન

2022-06-12 1 Dailymotion

અમદાવાદમાં વહેલી સવારથી શહેરમાં વરસાદી માહોલ <br />સવારથી કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ <br />ચાંદલોડિયા, ઘાટલોડિયા, અખબારનગરમાં વરસાદ <br />બાપુનગર, વિરાટનગર, રીંગ રોડ પર વરસાદ

Buy Now on CodeCanyon