આણંદમાં બોરસદ શહેરમાં પથ્થરમારામાં હિંસક અથડામણ <br />મોડી રાત્રે બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો <br />બેથી વધારે મકાનોમાં આગચંપી કરાઇ <br />ટોળાને વિખેરવા 20થી વધુ ટીયર ગેસના સેલ છાડાયા <br />આણંદ SP સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે