અમદાવાદમાં મણીનગરનાં મોટાભાગનાં પેટ્રોલ પંપ બંધ છે. તેથી કાંકરિયા પાસે આવેલ પેટ્રોલ પંપ પર લાઈનો લાગી છે. તેમાં પેટ્રોલ નહીં મળવાની અફવાને લઈને લાઈનો લાગી છે. <br />લાંબી કતારોને લઈને ઓનલાઈન પેમેન્ટ પણ બંધ કરવામાં આવ્યું છે. તેમજ મણીનગરના તમામ પેટ્રોલપંપો બંધ હોવાના કારણે અપ્સરા આરાધના થિયેટરની બાજુમાં આવેલા પેટ્રોલ <br /> <br />પંપની બાજુમાં લાંબી કતારો લાગી છે.