રાજ્યમાં ખુલી આજથી શાળાઓ, કોરોના સંક્રમણને લઇ કરાશે વ્યવસ્થા
2022-06-13 57 Dailymotion
આજથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્ર શરૂઆત થશે. શાળાઓમાં ફરીથી બાળકોની કિલકારીઓ ગુંજશે. તો <br />પ્રથમ દિવસે બાળકોનું શાળામાં સ્વાગત કરાશે. તેમજ શાળાઓમાં કોરોના સંક્રમણને લઇ વ્યવસ્થા કરાશે. શિક્ષણ બોર્ડ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.