GMDC ગ્રાઉન્ડ ખાતે કોંગ્રેસ દેખાવો
2022-06-13 30 Dailymotion
થોડીવારમાં અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે કોંગ્રેસ દેખાવો

GMDC ગ્રાઉન્ડના હોલમાં સભા બાદ દેખાવો કરાશે

રાહુલ ગાંધીને ED સમન્સ અંગે કોંગ્રેસ દેખાવો કરશે

ED ઓફીસ બહાર કોંગ્રેસ ધરણા દેખાવો કરશે