રાજકોટ જેતપુરમાં શાંતિ ડોહળવાનો પ્રયાસ,
નૂપુર શર્મા એરેસ્ટ ના લાગ્યા પોસ્ટર,
શહેરના ધમધમતા તીન બતી ચોક અને સ્ટેન્ડ ચોકમાં રોડ ઉપર ચોંટાળ્યા પોસ્ટર,
બંને ચોકમાં CCTV કેમેરા હોવા છતાં કોઈ શખ્સોએ પોસ્ટર ચોંટાળ્યા,
વહેલી સવારે અથવા રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા રોડ વચ્ચે પોસ્ટર ચોંટાળ્યા,
નૂપુર શર્મા ના વિરોધમાં આજે 11 વાગે મુસ્લીમ સમાજ આવેદન પત્ર પણ આપશે,
જેતપુર પોલીસ સ્ટેશન થી માત્ર 100 મીટર દૂર પોસ્ટર ચોંટાળ્યા,