Surprise Me!

દારૂ સંતાડવાનો નવો કીમિયો સામે આવ્યો

2022-06-13 1 Dailymotion

ભરૂચમાં દેશી દારૂ સંતાડવાનો નવો કીમિયો સામે આવ્યો છે. તેમાં ભરૂચના ભાલીયાવાડ વિસ્તારમાં દેશી દારૂ પર પોલીસે રેડ પાડી છે. તેમાં બુટલેગર વિદેશી દારૂ જમીનમાં ગટરના <br /> <br />ઢાંકણામાં સંતાડયો હોવાનો પર્દાફાશ થયો છે. તેમજ જમીનમાં મોટા પ્રમાણમાં સંતાડેલું દેશી દારૂનો જથ્થો પોલીસે બહાર કાઢ્યો છે. તેમા જમીનમાં સંતાડેલા વિદેશી દારૂના 20થી વધુ <br /> <br />બમ્પર ઝડપી પાડયા છે. તથા એ ડિવિઝન પોલીસે એક બુટલેગરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

Buy Now on CodeCanyon