ભગવાન જગન્નાથનો જળાભિષેક કરાયો છે. જેમાં વેદાંત પંડિતોની ઉપસ્થિતિમાં જળાભિષેક કરાયું છે. તેમજ 108 કળશમાં જળ લાવી ભગવાનનું પૂજન કરવામાં આવ્યું છે. તેમાં જળથી <br /> <br />તેમાં જય રણછોડ માખણચોરના નાદ સાથે મંદિર ગુંજી ઊઠ્યું છે. તેમજ જગન્નાથજીને ગજવેશથી શણગારી મોસાળ મોકલવામાં આવશે. ભગવાન જગન્નાથનો જળાભિષેક કરાયો છે.