Surprise Me!

રાજકોટમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ

2022-06-14 57 Dailymotion

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસું સત્તાવાર રીતે આગમન થઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તોફાની બેટિંગ કરી રહ્યાં છે, ત્યારે આજે રાજકોટમાં ભીષણ ગરમી અને બફારા બાદ મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.

Buy Now on CodeCanyon