Surprise Me!

ખોડલધામના પ્રમુખ ,વિશ્વ ઉમિયાધામના પ્રમુખ પાટીદારોની બેઠકમાં હાજરી આપશે

2022-06-15 127 Dailymotion

પાટીદારોની મુખ્ય સંસ્થાઓની આજે બેઠક વિશ્વ ઉમિયાધામ જાસપુરમાં પ્રમુખ, ટ્રસ્ટીઓની બેઠક ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પણ રહેશે હાજર વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલ પણ રહેશે હાજર લગ્નોમાં માતા - પિતાની સંમતિ બાબતે થશે ચર્ચા PSIની ભરતીમાં અન્યાય મુદ્દે થશે ચર્ચા બિનઅનામત સમાજને થઈ રહેલા અન્યાય અંગે થશે બેઠક બિનઅનામત આયોગ, નિગમનાં પેન્ડીંગ પ્રશ્નોના અંગે પણ ચર્ચા અગાઉ 12 જૂન 2021માં ખોડલધામ ખાતે મળી હતી બેઠક

Buy Now on CodeCanyon