હવે GRD જવાનો પણ સુરક્ષિત નથી
2022-06-15 16 Dailymotion
સુરતમાં GRD જવાનો પર જીવલેણ હુમલો ત્રણ અજાણ્યા બાઈકચાલકોએ કર્યો હુમલો <br />બેફામ રીતે બાઈક હંકારતા બાઈકર્સને રોકતાં કર્યો હુમલો બંન્ને GRD જવાનોને સારવાર માટે ખસેડાયા હિંમત વસાવા અને દિલીપ વસાવા પર હુમલો ઉમરપાડાના સેલવાણ પાટિયા પાસે બની ઘટના