અમદાવાદમાં આજથી તબીબોની હડતાળ 6 સરકારી મેડિકલ કોલેજના તબીબોની હડતાળ <br />રેસિડેન્ટ તબીબો એક સાથે ઉતર્યા હડતાળ પર ઓપીડી સહિતની તમામ સેવાઓ બંધ <br />સરકારને ગઈકાલે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું કોઈ નિરાકરણ ના આવતા આજથી હડતાળ ડોકટરો હડતાળ પર જતા દર્દીઓ થશે પરેશાન 6 દિવસથી સ્ટાઇપેન્ડની માગ સાથે અન્ય તબીબો છે હડતાળ પર હવે રેસીડેન્ટ તબીબો હડતાળ પર જતાં હાલાકી