Surprise Me!

વરસાદી મજા માણતો સિંહોનો અકલ્પનીય વીડિયો

2022-06-15 831 Dailymotion

અમરેલી-ગીરના વનરાજા વરસાદમાં ભીંજાતો હોય તેવો અદભુત વીડિયો સામે આવ્યો છે. જેમાં સિંહણ-સિંહબાળ સાથે વરસાદની મજા માણતો વીડિયો સામે આવ્યો છે. તેમાં ગીરના જંગલ <br /> <br />વિસ્તારમાં માતા સિંહણ 3 સિંહબાળ સાથે વરસાદની મજા માણી રહી છે. જેમાં ભાગ્યેજ જોવા મળતો વરસાદમાં ભીંજાતા સિંહ પરિવારનો વીડિયો વાયરલ થયો છે. <br />વરસાદી મજા માણતો સિંહોનો અકલ્પનીય વીડિયો જોવામાં લોકોને મોજ પડી રહી છે.

Buy Now on CodeCanyon