Surprise Me!

ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં મેઘો મહેરબાન

2022-06-15 190 Dailymotion

ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો છે. જેમાં રાજકોટમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. તથા શહેરમાં સતત 5મા દિવસે વરસાદનું આગમન થયુ છે. <br /> <br />છુટા છવાયા છાંટા સાથે શહેરમાં મેઘરાજાનું આગમન થયુ છે. તેમજ અમરેલીના ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તથા ડાભાળી, જીરા, દેવળા, નાગધ્રા, વિરપુર, માધુપુર, <br /> <br />સરસીયા, લાખાપાદરમાં વરસાદ વરસતા રસ્તાઓમાં પાણી ભરાયા છે.

Buy Now on CodeCanyon