Surprise Me!

અરવલ્લીમાં પેટ્રોલ પંપ પર ડીઝલ ખૂટ્યૂં

2022-06-15 34 Dailymotion

અરવલ્લીમાં પેટ્રોલ પંપો પર ડીઝલ ખૂટી પડતાં તલોદના પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા, વડગામ, હરસોલ અને તાજપુરથી લોકો વાહનો લઈને તલોદ ભણી દોટ મૂકી રહ્યાં છે.

Buy Now on CodeCanyon