Surprise Me!

ગીરના જંગલમાં સિંહ-શિયાળનો વીડિયો થયો વાઇરલ

2022-06-16 439 Dailymotion

ગીરના જંગલમાં સિંહ-શિયાળનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં સફારી પાર્કમાં ઘટના બની છે. તેમાં સિંહ આવતો હોવાની વાતથી શિયાળ અજાણ હતો. ધીમા પગલે સિંહ શિકાર <br />માટે આવતો હતો. તેમાં જીતુભાઇ સિંધવ ગાઈડ દ્વારા વીડિયો કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે.

Buy Now on CodeCanyon