શાળાઓમાં કેટલા શિક્ષકોની જરુરીયાત છે તેની માહિતી મંગાવાઈ <br />કેટલા પ્રવાસી શિક્ષકોની જરુરીયાત છે તેની માહિતી મંગાવાઈ <br />10 દિવસમા યાદી શિક્ષણ વિભાગને મોકલવાની રહેશે <br />શિક્ષણ નિયામકની કચેરીએ શિક્ષણાધિકારીઓને લખ્યો પત્ર