વિદેશ અભ્યાસ કરીને આવેલા તબીબો પણ હડતાળ પર
અમદાવાદ સિવિલમાં 8 દિવસથી નોંધાવી રહ્યા છે વિરોધ
રેસીડેન્ટ તબીબોની સાથે વિદેશથી આવેલા વિદ્યાર્થીઓ પણ જોડાશે
સિવિલમાં ઇન્ટર્નશિપ માટે આવેલા તબીબો કરી રહ્યા છે આંદોલન
સ્ટાઈપેન્ડની માંગ સાથે કરી રહ્યાં છે હડતાળ
બિ.જે.મેડિકલ કોલેજ ખાતે યોજશે શ્રદ્ધાજંલી
શ્રદ્ધાંજલી બાદ વિધાર્થીઓ કરાવશે મુંડન
વડોદરામાં એસ.એસ.હોસ્પિટલના તબીબો હડતાળ પર
100થી વધુ સિનિયર રેસિડેન્ટ તબીબો હડતાળ પર
બોન્ડની માંગણીઓને લઈને આપ્યું 24 કલાકનું અલ્ટીમેટમ
ઈમરજન્સી સહિતની ફરજનો બહિષ્કાર