Surprise Me!

સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં 100થી વધુ ઓપરેશન રદ્દ

2022-06-17 58 Dailymotion

અમદાવાદમાં જુનિયર ડૉક્ટરોની હડતાળથી આરોગ્ય સેવા ખોરંભે ચઢી છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં 100થી વધુ ઓપરેશન રદ્દ થયા છે. તેમાં તબીબોની હડતાળને પગલે <br /> <br />ફેકલ્ટીઓને બોલાવી લેવાયા છે. તેમજ વેકેશન પર ગયેલા ફેકલ્ટીઓને સિવિલ પર બોલાવા તેવો હોસ્પિટલ સત્તાધીશોનો આદેશ છે.

Buy Now on CodeCanyon