Surprise Me!

વડોદરાના ડો.સાદાબ પાનવાલાની ATS દ્રાર પૂછતાછ

2022-06-17 1 Dailymotion

વડોદરાના ડો.સાદાબ પાનવાલાની ATS દ્રાર પૂછતાછનો કેસ PM મોદીના આગમન અગાઉ ATSને મળી સફળતા ATSએ આંતકીઓનું નવું મોડ્યુલ શોધી કાઠ્યું ડો.સાદાબ અને સાબિહા ISISનાં હેન્ડલરનાં સંપર્તમાં હોવાની શંકા ગુજરાતમાં હુમલાની ધમકી બાદ ATS કામે લાગ્યું હતું વાડી તાઈવાડામાં રહેતા ડો.સાદાબની બીજા દિવસે પૂછતાછ <br />ફતેહગંજની સાબિહાની પણ બીજા દિવસે પૂછતાછ વિદેશથી મોકલેલા નાણાં બંન્નેના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયાં

Buy Now on CodeCanyon