આજે PM મોદી ગુજરાત આવશે <br />18 જૂને PM મોદી 2 જિલ્લાની મુલાકાત લેશે <br />વડોદરા ખાતે ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લેશે <br />21000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કરશે <br />1.4 લાખથી વધુ ઘરોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત