ગામમાં કોઈએ દારૂ પીવો નહિ અને ઉતારવો નહિ તેવુ અનોખુ એલાન
2022-06-17 860 Dailymotion
જૂનાગઢમાં દારૂબંધીની નવતર જાહેરાત સામે આવી છે. જેમાં ભેસાણનાં પસવાળા ગામે જાહેરાત કરાઇ છે. તેમાં સરપંચ દ્વારા દારૂ બંધીની જાહેરાત કરાઇ છે. તેમજ ગામમાં કોઈએ દારૂ <br /> <br />પીવો નહીંની જાહેરાત ગામમાં ઢોલ વગાડીને ઘરે ઘરે જાહેરાત કરાઇ છે.