અત્યારે ઉમટેલી ભીડના મનોરંજન માટે અતુલ પુરોહિત ના ગરબા પર સભા મંડપમાં હજારો લોકો ગરબે ઘૂમ્યા હતા. વડોદરાના ફેમસ ગરબાથી સભામાં હાજર હાજરો લોકો ઝૂમી ઉઠ્યા હતા <br />સભા મંડપમાં દેશના વીરોને શ્રદ્ધાજલી આપવાના ભાગરૂપે દેશભક્તિના ગીતોના સુર રેલાવતા લોકો ઝુમી ઉઠ્યા. સભા મંડપમાં ઈન્ટરનેટ અને વોઇસ કોલ બંધ થઇ રહ્યા છે. સભ મંડપની આસપાસ જામરો લાગ્યા છે.