આ મારા જીવનની ધન્ય પળ છે : PM માતાના ચરણોમાં શિશ નમાવવાનું સૌભાગ્ય મળ્યું <br />"સપનું સિદ્ધી બનીને આંખોની સામે હોય તો આનંદ અલગ હોય' આઝાદીના 75 વર્ષ બાદ આજે ધ્વજારોહણ કરાયું "500 વર્ષ સુધી માતાના શિખર પર ધજા ન્હોતી ફરકતી' <br />આ ક્ષણે આપણને નવી પ્રેરણા અને ઉર્જા મળી "ગુપ્ત નવરાત્રિ પહેલા આ ભવ્ય મંદિર આપણી સામે' "ગુપ્ત નવરાત્રિ છે પણ શક્તિ ક્યારે લુપ્ત નથી હોતી' <br />500 વર્ષ બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરાયું
